Tuesday, August 11, 2026

મોરબી ના લાતિપ્લોટ વિસ્તારમાં જાહેરમાં જુગાર રમતા પાંચ સકુનીઓ ઝડપાયા.

Advertisement
Advertisement
Advertisement

મોરબી ના લાતિપ્લોટ વિસ્તારમાં જાહેરમાં જુગાર રમતા પાંચ સકુનીઓ ઝડપાયા.

મોરબી ના લાતીપ્લોટ વિસ્તારમાં જાહેરમાં જુગાર રમતા પાંચ પત્તા પ્રેમીઓને મોરબી એ ડિવિઝન પોલીસ એ પકડી પાડયા છે.

ત્યારે આ અંગે મળતી માહિતી મુજબ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન લાતીપ્લોટ શેરી નં ૩/૪ વચ્ચે જાહેરમાં જુગારની બાતમી મળતા ટીમે દરોડો કર્યો હતો જેમાં તીનપતી જુગાર રમતા મોસીન સલીમ મોવર, નેકમામદ સલેમાન ભટી, દિલાવર કાસમ કટિયા, પ્રવીણ માવજી મકવાણા અને રસીદ જુમા ચૌહાણ રહે બધા મોરબી વાળાને ઝડપી લઈને રોકડ રકમ રૂ ૧૧,૬૦૦ જપ્ત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

Related Articles

Total Website visit

1,624,962

TRENDING NOW