Sunday, June 7, 2026

પોલીસકર્મીની પત્નીએ ગળેફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું, પોલીસ પરિવારમાં શોકની લાગણી.

Advertisement
Advertisement
Advertisement

પોલીસકર્મીની પત્નીએ ગળેફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું, પોલીસ પરિવારમાં શોકની લાગણી.

મોરબી જેલ રોડ નજીક રહેતા પોલીસકર્મી ની પત્નીએ પોતાના ઘરમાં ગળેફાંસો ખાઈ લેતા સિવિલ હોસ્પિટલમાં મૃત જાહેર કરાયા હતા.

ત્યારે આ અંગે મળતી માહિતી મુજબ તાલુકા પોલીસ મથકમાં ફરજ બજાવતા રવિભાઈ કીડીયા ના પત્ની મિતલબેન એ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ ને જીવન ટૂંકાવ્યું હતું મોડીરાત્રે ગળેફાંસો લગાવતા સિવિલમાં બેશુદ્ધ હાલતમાં દાખલ કરાયા હતા પરંતુ ત્યાં તેમને ફરજ પરના હજાર ડોકટર દ્વારા મૃત જાહેર કર્યા હતા .ઘટના થી પોલીસ પરિવારમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે

Related Articles

Total Website visit

1,607,802

TRENDING NOW