મોરબી તાલુકાના સાપર ગામની સીમમાં આવેલ પવડિયારી કેનાલ પાસેથી અજાણ્યા પુરુષનો મૃતદેહ મળ્યો.
મોરબી તાલુકાના સાપર ગામની સીમમાં આવેલ પાવડીયારી કેનાલ પાસેથી અજાણ્યા પુરૂષની લાશ મળી હતી. અજાણ્યા પુરૂષની ઉંમર આશરે ૩૦ વર્ષ હશે.
આ બનાવ અંગે મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના સાપર ગામની સીમમાં આવેલ પાવડીયારી કેનાલ પાસેથી અજાણ્યા પુરૂષની લાશ મળી હતી. અજાણ્યા પુરૂષની ઉંમર આશરે ૩૦ વર્ષ હશે. મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.





