મોરબી ના સ્વાદના સોખીન લોકો માટે ખુશ ખબર: આવતીકાલ થી સનાતન રેસ્ટોરન્ટ અને રૂમ્સનો શુભારંભ.
મોરબી ના સ્વાદના શોખીનો માટે ખાસ ખુશ ખબર આવી ગઈ છે. મોરબી ના નવલખી રોડ પર પરંપરિત સ્વાદ સાથે શરૂ થઈ રહ્યું છે”સનાતન રેસ્ટોરન્ટ એન્ડ રૂમ્સ”નું નવું સોપાન.

મોરબી ના નવલખી રોડ ખાતે બરવાળા ગામની બાજુમાં શરૂ થવા જઇ રહ્યું છે સ્વાદ અને પરંપરિત ખોરાકનું નવું સોપાન, ત્યારે મોરબીની સ્વાદની સોખિન જનતા માટે “સ્પે. કાઠિયાવાડી”, પંજાબી,ચાઇનીઝ,સાઉથ ઇન્ડિયન, તેમજ ફસ્ટફૂડ જેવી અવનવી વેરાયટીઓ મળવાની છે. તો આવતીકાલે આ હોટલનું ઉદઘાટન હોઈ ત્યારે મોરબીની સ્વાદ પ્રિય જનતાને ભાવ ભર્યું આમંત્રણ આપવામાં આવ્યું છે.

સ્થળ :-
“સનાતન રેસ્ટોરન્ટ એન્ડ રૂમ્સ”
બરવાળા ગામની બાજુમાં,
મોરબી – નવલખી હાઇવે,
મોરબી – ૩૬૩૬૪૧.
મોબાઈલ નંબર :-
૯૦૮૧૬ ૧૦૬૦૦
૯૦૮૧૬ ૧૦૭૦૦





