Wednesday, March 11, 2026

મોરબી ના નવા જાંબુડીયા ગામે યુવતીએ ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું.

Advertisement
Advertisement
Advertisement

મોરબી ના નવા જાંબુડીયા ગામે યુવતીએ ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું.

મોરબી તાલુકાના જાંબુડીયા ગામે કારણોસર 28 વર્ષીય યુવતીએ પોતાના ઘરે ગળેફાસો ખાય જીવન ટૂંકાવ્યું હતું. જ્યારે આ બાબતે પોલીસ દ્વારા નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

આ અંગે મળતી માહિતી મુજબ અનિતાબેન રાઘવેન્દ્રસિંહ યાદવ ઉ.વ-૨૮ રહે. નવા જાંબુડીયા તા.જી.મોરબી વાળી ગત તા.૧૩-૦૨-૨૦૨૩ ના રોજ કોઇપણ વખતે પોતાના ઘરે કોઇ કારણોસર ગળાફાંસો ખાઇ લેતા મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,595,281

TRENDING NOW