Tuesday, March 10, 2026

મોરબી સાર્થક વિદ્યા મંદિર અને સુરક્ષા સેતુ સોસાયટીના સંયુક્ત ઉપક્રમે મહિલા સંરક્ષણ તાલીમ શિબિરનું આયોજન.

Advertisement
Advertisement
Advertisement

મોરબી સાર્થક વિદ્યા મંદિર અને સુરક્ષા સેતુ સોસાયટીના સંયુક્ત ઉપક્રમે મહિલા સંરક્ષણ તાલીમ શિબિરનું આયોજન.

મોરબીના સાર્થક વિદ્યામંદિર અને સુરક્ષા સેતુ સોસાયટી (મોરબી જિલ્લા પોલીસ) ના સંયુક્ત ઉપક્રમે મોરબીમાં તારીખ 9 થી 11 સુધી મહિલા સંરક્ષણ તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં મહિલા સુરક્ષણ માટેના તાલીમ આપવામાં આવશે.

મોરબી જિલ્લા પોલીસ દ્વારા નિયુક્ત નિષ્ણાંત કોચ મનીષ અગ્રાવત અને રણજીત ચૌહાણ દ્વારા ધોરણ 6 7 8 9 અને 11 ના બહેનોને તાલીમ આપવામાં આવશે જેમાં સાંપ્રત ઘટનાઓ તેમજ સમયની અનિવાર્યતાને ધ્યાનમાં લઈને બહેનોને સંરક્ષણની સંપૂર્ણ તાલી મળી રહે તે હેતુથી આયોજન કરવામાં આવ્યું છે. ઉપરાંત વિદ્યાર્થીઓના સમગ્ર વિકાસને હંમેશા અગ્રીમતા આપતી શાળા સાર્થક વિદ્યામંદિર દ્વારા સલામતીને પણ એટલું જ મહત્વ આપવામાં આવ્યું છે ત્યારે મહિલાઓ અને બહેનોની સુરક્ષા માટે તેમને મહિલા સ્વરક્ષણ તાલીમ આપવામાં આવશે. ત્યારે આ કાર્યક્રમ તારીખ 9 થી 11 ફેબ્રુઆરી સુધી યોજવામાં આવ્યો છે.

Related Articles

Total Website visit

1,595,254

TRENDING NOW