Friday, March 13, 2026

મોરબી: બજરંગદળના નેજા હેઠળ 3 જાન્યુઆરીએ શોર્ય સંચાલન કાર્યક્રમનું આયોજન

Advertisement
Advertisement
Advertisement

મોરબી: બજરંગદળના નેજા હેઠળ 3 જાન્યુઆરીએ શોર્ય સંચાલન કાર્યક્રમનું આયોજન

મોરબી: વિશ્વ હિંદુ પરિષદના મોરબી જિલ્લા , મોરબી શહેર , મોરબી ગ્રામ્યના બજરંગદળના નેજા હેઠળ તારીખ :- ૦૩/૦૧/ ૨૦૨૩ અને મંગળવારના રોજ શૌર્ય સંચાલન નું આયોજન કરેલ છે. સાંજે ૫:૩૦ કલાકે નરસંગ મહાદેવ મંદિર થી રવાપર રોડ થી ચકીયા હનુમાનજી મંદિર પાસે થઈ શાક માર્કેટ થઈ નગરદરવાજા ચોકમાં પુણઁ કરીશું .

આ કાર્યક્રમ બજરંગદળના નેજા હેઠળ થવા જઈ રહ્યો છે ત્યારે મોરબીમા રહેતા તમામ સનાતની ભાઈઓને જોડવા વિશ્વ હિંદુ પરિષદ આહવાન કરે જ છે પણ એની સાથે જે ભાઈઓએ ત્રિશુલ દીક્ષા લીધી છે એ લોકોએ ફરજિયાત હાજર રહેવાનું છે અને કાર્યક્રમ ને દીપાવવા નો છે.

ગણવેશ માટેની ખાસ નોંધ :- બજરંગદળના ત્રિશુલદીક્ષા લીધેલા કાર્યકર્તા ઓએ બજરંગદળ નો બેલટ અને ત્રિશુલ ફરજિયાત પહેરીને આવવુ.
જે કાર્યકર્તા પાસે બજરંગદળનુ ટિ શર્ટ છે એમને એ ટિ શર્ટ સાથે બલુ (વાદળી) અથવા બલેક(કાળું) પેંટ પહેરવું .જે કાર્યકર્તા બંધુ પાસે બજરંગદળનુ ટિ શર્ટ નથી તેમને સફેદ શર્ટ કે ટિ શર્ટ પહેરવું.

Related Articles

Total Website visit

1,595,580

TRENDING NOW