Friday, March 13, 2026

મોરબીમાં વાંકાનેર દરવાજા પાસે નગરપાલિકાની ભૂગર્ભની ખુલ્લી કુંડીમાં ગાય ખાબકી

Advertisement
Advertisement
Advertisement

મોરબીમાં વાંકાનેર દરવાજા પાસે નગરપાલિકાની ભૂગર્ભની ખુલ્લી કુંડીમાં ગાય ખાબકી

મોરબીમાં વાંકાનેર દરવાજા પાસે નગરપાલિકાની ભૂગર્ભની ખુલ્લી કુંડીમાં ગાય માતા પડી ગયેલ છે, આવા બનાવ સતત બન્યા કરે છે,જેની નોંધ કોઈ તંત્રના અધિકારીઓ લેતા નથી અને આંખ આડા કાન કરે છે , તંત્રના પાપને લીધે નિર્દોષ ગૌમાતા અવારનવાર ભોગ બને છે ખુલ્લી ગટરોના ઢાંકણા ક્યારે ફીટ થાશે અને ગટરોના સમારકામ ક્યારે કરવામાં આવશે તે જોવુ રહ્યુ તેમ મોરબી વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ .કે.બી. બોરીચાએ જણાવ્યું હતું.

Related Articles

Total Website visit

1,595,589

TRENDING NOW