નરેન્દ્ર મોદીના માતા હિરાબાને ધારાસભ્ય જીતુભાઇ સોમાણીએ કાર્યાલય ખાતે શ્રદ્ધાંજલિ આપી

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માતા હિરાબાનુ દુખદ અવસાન થતા તા ૩૧-૧૨- ૨૦૨૨ ના રોજ
ટાઉનહોલ શ્રી રામ કોમ્પલેક્ષ ધારાસભ્યના કાર્યાલય ખાતે જીતુભાઈ સોમાણીની આગેવાનીમા શ્રધ્ધાંજલી અર્પણ કરવામાં આવેલ. જેમાં ભાજપ પરિવારના તમામ કાર્યકરતા ઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.






