Sunday, March 8, 2026

શાંતા નહીં પણ સંતોના રંગે રંગાયા મેઘપર ઝાલા પ્રાથમિક શાળાના બાળકો

Advertisement
Advertisement
Advertisement

શાંતા નહીં પણ સંતોના રંગે રંગાયા મેઘપર ઝાલા પ્રાથમિક શાળાના બાળકો

મોરબી: પાશ્ચાત્ય સંસ્કૃતિમાં રંગાયેલા બાળકોને આજે પોતાની ભવ્ય સંસ્કૃતિની ઓળખ કરાવવી જરૂરી છે આ માટે મેઘપર ઝાલા પ્રાથમિક શાળામાં નવતર પ્રયોગ કરાયો.

બાળકો સમજે કે આ દેશ શાંતા નો નથી પરંતુ સંતોનો છે .અને આપણ દેશના મહાન સંતોને સમજે,જાણે તેના ચરિત્ર માંથી કંઈક સીખે એ માટે સ્વામી દયાનંદ સરસ્વતી, સ્વામી વિવેકાનંદ, સંત જ્ઞાનેશ્વર વગેરે જેવા સંતો પાસેથી જ્ઞાન અને ગિફ્ટ બંને અપાવી અને બાળકોમાં મૂલ્ય શિક્ષણને જાગૃત કરાયું.

Related Articles

Total Website visit

1,595,095

TRENDING NOW