Sunday, May 4, 2025

મોરબીમાં રામાનંદાચાર્યજી મહારાજની જન્મજયંતીની ઉજવણી સંદર્ભે મીટીંગ યોજાશે

Advertisement
Advertisement
Advertisement

મોરબીમાં રામાનંદાચાર્યજી મહારાજની જન્મજયંતીની ઉજવણી સંદર્ભે મીટીંગ યોજાશે
મોરબી રામાનંદી સાધુ સમાજ દ્વારા જગતગુરુશ્રી રામાનંદાચાર્યજીની જન્મ જયંતી મહોત્સવની ઉજવણી કરવામાં આવનાર છે જે અંતર્ગત એક મીટીંગનું આયોજન આગામી તા. ૨૫ ના રોજ કરવામાં આવ્યું છે
મોરબી રામાનંદી સાધુ સમાજની યાદીમાં જણાવ્યા મુજબ આગામી તા. ૧૪-૦૧-૨૦૨૩ ના રોજ જગતગુરુશ્રી રામાનંદાચાર્યજી મહારાજની ૭૨૩ મી જન્મજયંતીની ઉજવણીના આયોજન અંગે મીટીંગનું આયોજન કરવામાં આવ્યું છે જે મીટીંગ તા. ૨૫-૧૨-૨૦૨૨ ના રોજ સવારે ૧૦ : ૩૦ કલાકે શ્રી રામાનંદ ભવન, રામઘાટ મોરબી ખાતે યોજાશે

Related Articles

Total Website visit

1,502,737

TRENDING NOW