Saturday, June 20, 2026

મોરબીમાં 18 ડિસેમ્બરે યોજાનાર ઓપન ગુજરાત ડાન્સ કોમ્પિટેશન હાલ પુરતી મોકુફ

Advertisement
Advertisement
Advertisement

મોરબીમાં 18 ડિસેમ્બરે યોજાનાર ઓપન ગુજરાત ડાન્સ કોમ્પિટેશન હાલ પુરતી મોકુફ

મોરબી: ચિલ્ડ્રન ડેવલોપ મેન્ટ ફાઉન્ડેશન ગુજરાત પ્રમુખ રામભાઇ મહેતા અને ઉપ પ્રમુખ ધનશ્યામ સિંહ ઝાલા સૌરાષ્ટ્રકચ્છ પ્રમુખ કિશનભાઇ પટેલની યાદી જણાવવામાં આવેલ છે કે તા.૧૮ ડીસેમ્બરને રવીવારના રોજ મોરબીમાં યોજનારી ઓપન ગુજરાત ડાન્સ કોમ્પીટીશન અનિવાર્ય સંજોગોને કારણે હાલ પુરતી મોકુફ રાખવામાં આવેલ છે. આ સ્પર્ધાની તારીખ હવે પછી દરેક સ્પર્ધકોને જણાવવામાં આવશે મોરબીની કલા પ્રેમી પ્રજા તથા સ્પર્ધકો આની નોંધ લે અને જેમ બને તેમ ઝડપથી ડાન્સ કોમ્પીટીશનની યોજવામાં આવશે.

Related Articles

Total Website visit

1,608,873

TRENDING NOW