Wednesday, June 24, 2026

હળવદના યુવા પત્રકાર ભવિષ જોષીનો આજ જન્મદિવસ

Advertisement
Advertisement
Advertisement

હળવદના યુવા પત્રકાર ભવિષ જોષીનો આજ જન્મદિવસ

હળવદના યુવા અને નિડર પત્રકાર ભવિષ જોષી હળવદમાં હાલ પત્રકારત્વ ક્ષેત્રે નિડર અને નિષ્પક્ષ કામગીરી કરી રહ્યાછે હળવદ ખાતે ૧૦/૧૨/૧૯૮૮ ના રોજ તેઓનો જન્મ થયોછે તેઓ હળવદની અનેક સામાજિક સંસ્થાઓ સાથે જોડાયેલાછે તેઓ હળવદ શરણેશ્વર મહાદેવ મંદિરના સ્વયમ્ સેવક છે અને તેઓ સેવાકીય ક્ષેત્રે દરેક કામોમાં સહયોગ આપેછે તેઓ પત્રકારત્વ ઉપરાંત સંગીત ક્ષેત્રે પણ એક સારા સિંગરછે તેઓ સોની ટી.વી પર આવતા ઇન્ડીન આઇડલ,વોઇસ ઓફ ઈન્ડીયા,ગુજરાતમાં ૨૦૨૧માં યોજાયેલ ઝાલાવાડ સુપર સિંગર ના ફાયનલ રાઉન્ડમાં પણ પ્રથમ ક્રમે પહોંચ્યા હતા તેઓ હાલ સ્ટ્રીટ ન્યુઝ ગુજરાત સાથે જોડાયેલાછે ભવિષ જોષી પોતાની આગવી લેખન શૈલીથી લોકોને પ્રભાવિત કરેછે તેઓ રાજકીય ક્ષેત્રે પણ જોડાયેલાછે ભવિશ જોષી ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝના કલાકારો,રાજકીય આગેવાનો,સામાજિક આગેવાનો,સામાજિક સંસ્થાઓ,વેપારી એશોષીએશન,સરકારી કચેરીઓ,હળવદ અને હળવદ બહારના તમામ પત્રકાર મિત્રો સાથે સારા સંબંધો ધરાવેછે તેઓ એક બહોળું મિત્ર વર્તુળ ધરાવે છે આજ રોજ તેઓના જન્મદિવસ નિમિતે તેઓના મોબાઈલ નં – ૮૧૪૦૬૦૫૪૮૧ પર તેઓના પરિવાર જનો, મિત્રવર્તુળ શુભેચ્છાઓ વર્ષાવી રહ્યાછે

Related Articles

Total Website visit

1,609,238

TRENDING NOW