Thursday, June 18, 2026

પુલ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા વિધાર્થીઓને ગીતા પઠન દ્વારા સાર્થક વિદ્યામંદિર દ્વારા શ્રદ્ધાંજલિ આપાઈ

Advertisement
Advertisement
Advertisement

પુલ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા વિધાર્થીઓને ગીતા પઠન દ્વારા સાર્થક વિદ્યામંદિર દ્વારા શ્રદ્ધાંજલિ આપાઈ

મોરબી: તા.૧૦-૧૧-૨૦૨૨ ને ગુરુવારના રોજ સાર્થક વિદ્યામંદિર
ખાતે બીજા સત્રના પ્રથમ દિવસે ગીતા પઠન દ્વારા શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી.

મોરબી પુલ દુર્ઘટનામાં સાર્થક વિદ્યામંદિર મોરબીના ૪ વિદ્યાર્થીઓ અને ૩ વાલીઓ મૃત્યુ પામ્યા હતા. બીજા સત્રના પ્રથમ દિવસે ગીતા પઠન દ્વારા વિધાર્થીઓ અને વાલીઓને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી.

Related Articles

Total Website visit

1,608,568

TRENDING NOW