Wednesday, March 11, 2026

માળીયા તાલુકાના યુવા મંત્રી પાર્થ બોપલીયાનો આજે જન્મદિવસ

Advertisement
Advertisement
Advertisement

માળીયા તાલુકાના યુવા મંત્રી પાર્થ બોપલીયાનો આજે જન્મદિવસ

માળીયા તાલુકાના મહેન્દ્રગઢ (ફગશિયા) ગામના વતની અને માળિયા તાલુકા યુવા માંત્રી પાર્થ બોપલિયાનો આજે જન્મ દિવસ છે ત્યારે તેના મિત્ર વર્તુળ તેમજ સગાસંબંધીઓ તરફથી જન્મદિવસની શુભકામનાઓ પાઠવવામાં આવી રહી છે ત્યારે મિત્ર હિતેષભાઇ પ્રમુખ તરફથી શુભેચ્છા પાઠવવામાં આવી છે. તેમજ જન્મદિવસની વોઇસ મોરબી ન્યૂઝની ટીમ તરફથી પાર્થભાઈને ખુબ ખુબ શુભેચ્છા.

Related Articles

Total Website visit

1,595,319

TRENDING NOW