Thursday, March 12, 2026

રવાપર રોડ પર આવેલ વિશ્વકર્મા સોસાયટીમાં માં અંબાજીની શોભાયાત્રાનુ આયોજન

Advertisement
Advertisement
Advertisement

આજે નવલી નવરાત્રી ની મહા આઠમ ના પાવન દિવસે રવાપર રોડ પર આવેલ વિશ્વકર્મા સોસાયટી માં અંબે માતાજી ની શોભાયાત્રા નું વિશ્વકર્મા સોસાયટી ની યુવા ટીમ દ્વારા આયોજન કરવા માં આવેલ જેમાં પ્રમુખ ઠોરીયા સાહેબ, તરુણભાઈ પેથાપરા, સંજય રાજા, હિરેન લખતરીયા, વિશાલ લખતરીયા, તુલશીબાપા, ગટોરભાઈ,ભોરણીયાભાઈ, સતીષભાઈ,દામજીભાઈ,લેંચીયાભાઈ,મહેશભાઈ તથા સોસાયટી ના ભાઈઓ, બહેનો તથા બાળકો એ માતાજી ની પુજા અર્ચના કરી ને માતાજી ના આશિર્વાદ મેળવ્યા 🙏

Related Articles

Total Website visit

1,595,554

TRENDING NOW