Sunday, June 7, 2026

માલિયાના બોડકી ગામે ઇલેક્સિટીના ધાંધિયા

Advertisement
Advertisement
Advertisement

માલિયાના બોડકી ગામે ઇલેક્સિટીના ધાંધિયા

માલિયા ( મી ) બોડકી ગામે છેલ્લા 10 દિવસથી વીજ પુરવઠો અનિયમિત છે દિવસ દરમિયાન 2 કલાક જેટલા સમય હોઈ છે અને બાકીના સમયમાં નથી હોતી રાત સમયમા પણ નથી હોતી જેના લીધે લોકોને ભારે હલકી ભોગવવી પડી રહયી
ગત રાત્રીમાં પણ વીજપુરવઠો ન હતો અને આજે પણ સવારના સમયથી બોડકી નવલખી, નવી નવલખી સહિતના ગામોમાં વીજ પુરવઠો ઠપ છે જ્યારે પીપળીયા સબ ડિવિઝનમાં આ અંગે ફરિયાદ કરવામાં આવે ત્યારે વીજ કર્મીઓ દ્વારા લાઈનમાં ફોલ્ટ હોવાનું જણાવી રહ્યા છે 10 દિવસે પણ શું ? ફોલ્ટ છે તે નથી શોધી શક્ય

Related Articles

Total Website visit

1,607,836

TRENDING NOW