Tuesday, June 23, 2026

વાંકાનેરમાં વર્લી મટકાનો જુગાર રમતા બે ઝડપાયા

Advertisement
Advertisement
Advertisement

વાંકાનેરમાં વર્લી મટકાનો જુગાર રમતા બે ઝડપાયા

મોરબી: વાંકાનેરના સ્ટેચ્યુ ચોક નજીકથી વર્લી મટકાનો જુગાર રમતા બે ઈસમોને વાંકાનેર સીટી પોલીસે ઝડપી પાડયા છે.

મળતી માહિતી મુજબ વાંકાનેરના સ્ટેચ્યુ ચોક નજીક વર્લી મટકાનો જુગાર રમતા આરોપી સોયેબ ઉર્ફે સોયબો આદમભાઈ રવાણી તથા રમેશભાઈ તેજાભાઇ ગોરીયા રહે બંને વાંકાનેર વાળાને રોકડ રકમ રૂ. ૨૭૮૦ તેમજ બે મોબાઇલ ફોન જેની કિં. રૂ. ૭૦૦૦ મળી કુલ રૂ.૯૭૮૦ના મુદ્દામાલ સાથે વાંકાનેર સીટી પોલીસે ઝડપી પાડયા હતા. આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ ૧૨ (અ) હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,609,157

TRENDING NOW