Tuesday, June 23, 2026

મોરબીના રંગપરમાં દંપતીએ ઝેરી દવા પી લેતા મોરબી સારવારમાં

Advertisement
Advertisement
Advertisement

મોરબીના રંગપરમાં દંપતીએ ઝેરી દવા પી લેતા મોરબી સારવારમાં

મોરબી: મોરબી તાલુકાના રંગપર ગામની સીમમાં વાડીમાં રહેતા પતિ-પત્નીએ સાથે ઝેરી દવા પી લેતા સારવાર માટે મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામા આવેલ છે.

મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના રંગપર ગામની સીમમાં દલસુખભાઇ મનજીભાઇ પટેલની વાડીએ રહેતા રીનેશભાઇ સુખદેવભાઇ સીમલદેવ (ઉ.વ.૨૧) તથા અરુણાબેન રીનેશભાઇ (ઉ.વ.૧૮) નામના પતિ- પત્નીએ કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લેતા બન્નેને મોરબી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ છે. હાલ બન્ને જણા ભાનમાં હોય અને એકાદ વર્ષ પહેલાં લગ્ન થયા હોવાનું પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે.

Related Articles

Total Website visit

1,609,140

TRENDING NOW