Tuesday, June 23, 2026

ધ્રોલ-ટંકારા હાઈવે ઉપર કારે અડફેટે લેતાં બાઈક ચાલકનું મોત

Advertisement
Advertisement
Advertisement

ધ્રોલ-ટંકારા હાઈવે ઉપર કારે અડફેટે લેતાં બાઈક ચાલકનું મોત

મોરબી: મળતી માહિતી મુજબ ધ્રોલ ટંકારા હાઈવે ઉપર કાર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમા જયનગરના દેવીપુજક બાબુભાઈ સડમીયાનુ ઘટના સ્થળે કમકમાટીભર્યુ મોત નિપજ્યું છે. સારવાર માટે તાત્કાલિક ૧૦૮ની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી પરંતુ સારવાર કારગત નીવડે તે પહેલાં જ બાઈક સવારનું મોત નિપજ્યું હતું. હાલ મૃતકને ટંકારા સીવીલ હોસ્પિટલ ખાતે પીએમ અર્થે ખસેડવામાં આવેલ છે જ્યારે અકસ્માત સર્જી કાર ચાલક સ્થળ પરથી નાશી છુટતા ટંકારા પોલીસે કાર ચાલક વિરુદ્ધ તપાસ શરૂ કરી છે.

Related Articles

Total Website visit

1,609,107

TRENDING NOW