Saturday, June 20, 2026

ટંકારાના હડમતીયા ગામે ઈલેક્ટ્રીક શોર્ટ લાગતા યુવકનુ મોત

Advertisement
Advertisement
Advertisement

ટંકારાના હડમતીયા ગામે ઈલેક્ટ્રીક શોર્ટ લાગતા યુવકનુ મોત

મોરબી: ટંકારા તાલુકાના હડમતીયા ગામે વીજલાઇનના થાંભલામાંથી ઈલેક્ટ્રીક શોર્ટ લાગતા યુવકનુ મોત નિપજ્યું હોવાનું જાણવા મળ્યું હતું.

મળતી માહિતી મુજબ ટંકારામાં રહેતા અજયભાઈ મુકેશભાઈ મકવાણા (ઉ.વ.૨૨) હડમતીયા ગામે આવેલ ધનજીભાઇ પટેલની વાડીએ કામ કરતા હતા ત્યારે વીજલાઇનનાં થાંભલા માંથી શોર્ટ લાગતા તેમને ૧૦૮ મારફતે સીવીલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેમને મૃત જાહેર કર્યો હતા. આ બનાવમા ટંકારા પોલીસે અકસ્માતે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,608,852

TRENDING NOW