Saturday, June 20, 2026

માળીયા (મી)માં વરલી મટકા રમતો એક ઝડપાયો

Advertisement
Advertisement
Advertisement

માળીયા (મી)માં વરલી મટકા રમતો એક ઝડપાયો

મોરબી: માળીયા (મી)ના માતમ ચોક નજીક ખંડેર મકાનમાં વરલી મટકાનો જુગાર રમતા એક ઈસમને માળિયા મી પોલીસે પકડી પાડયો છે.

મળતી માહિતી મુજબ માળીયા (મી)ના માતમ ચોક નજીક ખંડેર મકાનમાં વરલી મટકાનો જુગાર રમતા આરોપી અલ્યાસભાઈ હુસેનભાઇ ખોડ (ઉ.વ.૨૩. રહે. ખોડવાસ માતમ ચોક માળિયા મી) ને વરલી ફીચરના સાહિત્ય સાથે રોકડ રકમ રૂ.૪૫૦ ના મુદ્દામાલ સાથે માળિયા મી પોલીસે પકડી પાડી જુગારધારા કલમ હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,608,837

TRENDING NOW