જેતપર ગામે યુવાન પર થયેલા હુમલાને ધ્યાનમાં લઈને અજયભાઈ લોરીયા દ્વારા કલેકટરને આવેદનપત્ર આપ્યું
મોરબીના જેતપર ગામે ગામના માથાભારે આવારા તત્વો દ્વારા ગામના સેવાભાવી યુવાનો પર ધોકા વડે જીવલેણ હુમલો કરેલ જે ઘણી જ ગંભીર બાબત છે જેને ધ્યાનમાં રાખીને જીલ્લા પંચાયતના ચેરમેન અજયભાઇ લોરીયા દ્વારા મોરબી કલેક્ટર અને જીલ્લા પોલીસ અધિક્ષકને આવારા તત્વોને કડકમાં કડક સજા થાય એ માટે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.






