Saturday, June 6, 2026

મોરબી કાલીકા પ્લોટ ખાતેથી એલસીબીએ 800 લીટર કેફીપ્રવાહી પીણું ઝડપી પડ્યું, બે ફરાર

Advertisement
Advertisement
Advertisement

મોરબી કાલીકા પ્લોટ ખાતેથી એલસીબીએ 800 લીટર કેફીપ્રવાહી પીણું ઝડપી પડ્યું, બે ફરાર

મોરબી એલસીબીને મળેલ ખાનગી બાતમી આધારે મોરબી કાલીકા પ્લોટ, સાયન્ટીફીકરોડ ખાતે અલીભાઇ મામદભાઇ પલેજા/ સંધી રહે.કાલીકા પ્લોટ, સાયન્ટીફીક રોડ,મોરબી વાળો નીશાન કંપનીની ટેરાનો ગાડી નંબર GJ-05-JE-3167 વાળીમાં કેફી પ્રવાહી મંગાવી વેચાણ કરવાના ઇરાદે કાલીકાપ્લોટ ખાતે ઓરડીમાં ઉતારતા હોવાની મળેલ બાતમીના આધારે રેઇડ કરતા કેફી પ્રવાહી લીટર ૮૦૦ કિ.રૂ. ૧૬,૦૦૦/- તથા નીશાન કંપનીની ટેરાનો ગાડી નંબર GJ-05-JE-3167 કિ.રૂ. 3,00,000/- મળી કુલ કિ.રૂ. ૩,૧૬,૦૦૦/- નો મુદામાલ પકડી પાડી પાડયો છે. ફરી એક વખત નશાયુક્ત પદાર્થની હેરાફેરી કરતા શખ્સોને ભગવામાં સફળતા મળી હતિ. આ બનાવમાં એલસીબીની ટીમે અલીભાઇ મામદભાઇ પલેજા તેમજ કાર ચાલકવિરુદ્ધ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધી બન્નેની શોધખોળ હાથ ધરી હતી.

Related Articles

Total Website visit

1,607,767

TRENDING NOW