ભારત માતા અભિનંદન અવૉર્ડ – ૨૦૨૨ થી ભિવાની માં ડૉ ગુલાબચંદ પટેલ ને અર્પિત થશે

ગુજરાત ના પાટનગર ગાંધીનગરમાં નિવાસ કરતા મોટેરા સ્ટેડિયમ અમદાવાદ ના હિન્દી ગુજરાતી સાહિત્યકાર મહાત્મા ગાંધી સાહિત્ય સેવા સંસ્થા ગાંધીનગર ના અધ્યક્ષ, કવિ નિરાંલા સાહિત્ય અકાંદામી નાગદા જંક્શન મધ્ય પ્રદેશ ના ગુજરાત ના અધ્યક્ષ, હિન્દી સાહિત્ય પરિષદ અમદાવાદ ના કાર્યકારિણી સભ્ય, સામયિક પરિવેશ હિન્દી પત્રિકા દિલ્લી ના રાજ્ય પ્રભારી ગુજરાત, તથા સામાજિક કાર્યકર વયસન મુક્તિ અભિયાન પ્રણેતા તેમજ મહિલાઓ માટે બ્રેસ્ટ કેન્સર અવેરનેસ પ્રોગ્રામ યોજનાર, આત્મહત્યા નિવારણ કાર્યકર, રેસ ઇન રેન ટ્રસ્ટ ના સભ્ય, ઇંડિયન લાયન્સ ગાંધી નગર સ્વર્ણિમ કલબ ના વાઈસ પ્રેસિડેન્ટ ઉમિયા ગૌ શાળા એવંમ ગુરુકુળ સંસ્થાન ચેરીટ્રે બલ ટ્રસ્ટ ના પ્રમુખ, અખિલ ભારતીય ગુરુકુળ એવંમ ગૌ શાળા અનુસંધાન સંસ્થાન નોઈડા ના અધ્યક્ષ ગુજરાત, પૂર્વ ઓફિસ સુપ્રિટેન્ડેંટ અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણાધિકારી ઓફિસ અમદાવાદ શહેર ને બહુમુખી પ્રતિભા ધરાવતા ડૉ ગુલાબચંદ પટેલ ને ભારત માતા અભિનંદન સંગઠન હરિયાણા ના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી પુરુષોત્તમ મિત્તલ એડવોકેટ દ્વારા ભિવાની ખાતે આયોજિત પાંચમા ભારત માતા અભિનંદન દિવસ નિમિતે ઉજવણી કાર્યક્રમમાં જ્યાં હેલિકોપ્ટર દ્વારા ગુલાબ ના ફૂલો ની પુષ્પ વર્ષા કરવાની છે, તે ભીમ સ્ટેડિયમ ભિવાની ખાતે “ભારત માતા અભિનંદન અવૉર્ડ – ૨૦૨૨ થી સન્માનિત કરવામાં આવશે.
આ કાર્યક્રમ માં દેશ ભક્તિ સંસ્કૃતિક કાર્યક્રમ પણ યોજાશે. દેશ ભરમાંથી ઉપસ્થિત રહેનાર સામાજિક કાર્યકર, સાહિત્યકાર અને વિધાયર્થીઓ નું સન્માન કરવામાં આવશે.
ડૉ ગુલાબચંદ પટેલ ને ખંભોળજ સાહિત્ય સંસ્થા આણંદ ના અધ્યક્ષ શ્રી ડૉ શૈલેષ વાણિયા, લોક સ્મૃતિ સાપ્તાહિક પત્રિકા ખેરાલુ મેહસાણા ગુજરાત ના તંત્રી અને માલિક ડૉ કિર્તી ભાઇ દેસાઇ દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા છે.

ડૉ ગુલાબચંદ પટેલ
અધ્યક્ષ મહાત્મા ગાંધી સાહિત્ય સેવા સંસ્થા ગાંધી નગર Mo 8849794377