મોરબી માં પટેલ ગ્રુપ દ્વારા આયોજીત
મહારાણી જ્વેલરી એક્ઝિબિશન
તારીખ – 13-14 ઓગસ્ટ 2022
સ્થળ – ઉમા હોલ, રવાપર ચોકડી, મોરબી.
સમય – સવારે 11:00 થી રાત્રે 8:00 સુધી…
તો જરૂર થી તમારા ગ્રુપ માં શેર કરજો…
આપને આ એક્ઝિબિશન માં પધારવા
અમારું હાર્દિક આમંત્રણ છે.
મહિલાઓ માટે સુરતનું સી.મનસુખલાલ જ્વેલર્સ લાવ્યું છે મોરબીમાં મહારાણી એક્સક્લુઝીવ જ્વેલરી એક્ઝિબિશન .જેમાં સુરતની પેઢીની મનમોહક ,અદભુત,અલભ્ય જ્વેલરી આપનું મનમોહી લેશે.મોરબીમાં સી.મનસુખલાલ જ્વેલર્સ દ્વારા 13 અને 14 ઓગસ્ટ એમ બે દિવસ સુધી ઉમા હોલ, રવાપર ચોકડી, મોરબી ખાતે મહારાણી જવેલરી એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું છે. આથી દરેક મહિલાઓને ખરીદી કરવા બહાર જવાની જરૂર નથી.તો ચોક્કસ મુલાકાત લો મહારાણી જવેલરી એક્ઝિબિશનની…
ફ્રી એન્ટ્રી… ફ્રી એન્ટ્રી… ફ્રી એન્ટ્રી…





