Saturday, June 20, 2026

મોરબી : “આર્યભટ” લોક વિજ્ઞાન કેન્દ્ર ખાતે પ્લાસ્ટિક અંગે જાગૃતિ લાવવા કાર્યક્રમ યોજાયો

Advertisement
Advertisement
Advertisement

મોરબી : “આર્યભટ” લોક વિજ્ઞાન કેન્દ્ર ખાતે પ્લાસ્ટિક અંગે જાગૃતિ લાવવા કાર્યક્રમ યોજાયો

ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી ગાંધીનગર દ્વારા પ્રેરિત “આર્ય ભટ્ટ” લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબી દ્વારા મોરબી જીલ્લા મા સિંગલ યુઝ પ્લાસ્ટી નો રિયુઝ કરવા માટે તેમજ લોકો મા તેમજ વિદ્યાર્થી મા જાગૃતિ લાવવા માટે નો નવતર પ્રયોગ હાથ ધર્યો છે

ઇકો બ્રિક્સ (પ્લાસ્ટિક ની ઇંટો) આ પ્રકાર ની ઇંટો ભવિષ્ય મા માર્ગ બનાવવા રોડ રસ્તા ની બોર્ડર બનાવવા તેમજ બાગ બગીચા માં કિયારા ની બોર્ડર બાંધવા જેવો ઉપયોગ થઈ સકે તેમ છે આ પ્રકાર નું અભ્યાન મોરબી જિલ્લા ની શ્રી ભારતી વિદ્યાલય ના વિદ્યાર્થી તેમજ શાળા ના પ્રિસિપલ શ્રી હિતેશભાઈ મહેતા તેમજ કૌશલ ભાઇ વિવેક ભાઈ પણ હાજર રહ્યા હતા ઇકો બ્રિક્સ કઈ રીતે બને શું ઉપયોગ થશે ભવિષ્ય મા તેની માહિતી “આર્ય ભટ્ટ” લોક વિજ્ઞાન કેન્દ્ર ના કો ઓર્ડીનેટર દિપેન ભટ્ટ દ્વારા આપવામાં આવી હતી

Related Articles

Total Website visit

1,608,773

TRENDING NOW