Friday, June 19, 2026

મોરબીમાં PGVCL ની પ્રિ મોન્સુન કામગીરી અંતર્ગત કાલ બપોર સુધી રહેશે વીજ કાપ

Advertisement
Advertisement
Advertisement

મોરબીમાં PGVCL ની પ્રિ મોન્સુન કામગીરી અંતર્ગત કાલ બપોર સુધી રહેશે વીજ કાપ

મોરબીમાં PGVCLની પ્રિમોન્સુનની કામગીરી અંતર્ગત બપોર સુધી અનેક વિસ્તરામાં વીજકાપ રહેશે
તારીખ ૦૬.૦૭.૨૦૨૨ ના બુધવારના રોજ પ્રિમોન્સુનની કામગીરી અંતર્ગત મેન્ટેનન્સની કામગીરી કરવાની હોઇ PGVCL ના મોરબી શહેર-૧ પેટા વિભાગ હેઠળ આવતો ૧૧ કેવી ગૌશાળા ફીડર સવારે ૦૭:૦૦ થી બપોરના ૦૧:૦૦ વાગ્યા સુધી બંધ રહેશે. જેની આ ફીડરમા આવતા તમામ નોંધ લેવી. જેમાં શનાળા રોડ પરનો માર્કેટીંગ યાર્ડ તથા તેની સાઈડનો વિસ્તાર, ભેખડની વાડી, ઉમિયા સર્કલ, રેવા ટાઉનશીપ, અરિહંત, અંકુર, આરાધના, રામેશ્વર વગેરે સોસાયટી, નવા બસ સ્ટેન્ડ સામેનો વિસ્તાર, ભાજપ કાર્યાલય, સ્વસ્તિક, દિવ્ય જીવન, મહાવીર, માણેક, પટેલ, સોમનાથ સોસાયટી, કાલિકા પ્લોટનો તમામ વિસ્તાર, પ્રાણનગર, કાયાજી પ્લોટ, દાઉદી પ્લોટ, રઘુવીર સોસાયટી, એવન્યુ પાર્કનો અમી એવન્યુ વિસ્તાર, વાઘપરા, કબીર ટેકરી, સરકારી કર્મચારી સોસાયટી, સાયન્ટીફીક વાડી રોડનો એરીયા, મામા ફટાકડાથી કાનાની દાબેલીથી પોલીસ પરેડ ગ્રાઉન્ડ સુધીનો વિસ્તારમાં પાવર સપ્લાય બંધ રહેશે.

Related Articles

Total Website visit

1,608,739

TRENDING NOW