Monday, June 8, 2026

મોરબી પરિશ્રમ ઔષધી વન દ્વારા નજી વા દરે ઔષધીય રોપાનું વિતરણ કરાશે

Advertisement
Advertisement
Advertisement

. 🌳 જય ધન્વંતરિ દેવ 🌴

🌱વૃક્ષ વાવો 🌅 પર્યાવરણ બચાવો

🙏દર વર્ષેની જેમ ચોમાસાની શરૂઆતમાં પરિશ્રમ ઔષધિ વન મિત્ર મંડળ દ્વારા ઔષધિય રોપાનું નજીવાદરે વિતરણ ની શરૂઆત થઈ છે જેમા દુર્લભ તથા લુપ્ત થતી ઔષધી અને નક્ષત્ર વન રાશી વન ગ્રહ વન ના વિવિધ પ્રકારના રોપ ઉપલબ્ધ હશે

🌱 દિનાંક : 4-7-2022 થી વૃક્ષોનો સ્ટોક હશે ત્યાં સુધી
🌴 સમય : સવારે 9 થી 1
બપોર પછી : 5 થી 7

વધુ માહિતી માટે:
(1) 9879127054
લી પરિશ્રમ ઔષધિ વન મિત્ર મંડળ મોરબી

🌳 સ્થળ : પરિશ્રમ ઔષધિ વન,
શ્રીજી ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ,
,પટેલ એસ્ટેટ સામે, અજંતા કલોક પાસે, મોરબી – રાજકોટ હાઇવે, મોરબી

Related Articles

Total Website visit

1,607,861

TRENDING NOW