Monday, June 8, 2026

મોરબી પાટીદાર અધિકારી કર્મચારી પરિવાર દ્વારા પાટીદાર કર્મચારી રત્નોને આવકાર

Advertisement
Advertisement
Advertisement

મોરબી પાટીદાર અધિકારી કર્મચારી પરિવાર દ્વારા પાટીદાર કર્મચારી રત્નોને આવકાર
જિલ્લા અધિકારી કર્મચારી પરિવાર મોરબી જિલ્લા ટીમ દ્વારા ભરતભાઈ વિડજા , નિલેશભાઈ રાણીપાને શિક્ષણ વિભાગ દ્વારા અનુક્રમે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી અને જિલ્લા શિક્ષણાધિકારીનો ચાર્જ અપતા અને મોરબી સીટી મામલતદાર તરીકે પ્રમોશન મળતા પી.એમ.સરડવા એમ આ ત્રણેય પાટીદાર રત્નોનું જિલ્લા કર્મચારી અધિકારી મંડળ મોરબી દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું અને ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છા પાઠવ્યા હતા.

Related Articles

Total Website visit

1,607,841

TRENDING NOW