Sunday, June 7, 2026

બેલા ગામની સીમમાં તળાવમાં ડૂબી જતાં ૨ યુવકોના મોત.

Advertisement
Advertisement
Advertisement

બેલા ગામની સીમમાં તળાવમાં ડૂબી જતાં ૨ યુવકોના મોત.

મોરબી તાલુકાના બેલા ગામે આવેલ સ્પેરા સિરામિક ફેકટરીમાં કામ કરતા ૨ યુવકો તળાવમાં ડૂબી જતાં મોત નિપજ્યું હતું. ત્યારે પોલીસ દ્વારા આ મામલે નોંધ કરી તપાસ હાથ ધરી છે.

બનાવની મળતી માહિતી અનુસાર રંગપર ગામે આવેલ સ્પેરા સિરામિક નામની ફેક્ટરી સીમ માં રહેતા ૨૧ વર્ષીય સોનુભાઈ સુરેશભાઈ તેમજ ૨૦ વર્ષીય મોનુભાઈ નું અગમ્ય કારણોસર તળાવમાં ડૂબી જતાં આ બંને યુવકનું મોત નીપજ્યું હતું. ત્યારે ઘટનાની જાણ થતાં તાલુકા પોલીસ ઘટના સ્થળ પર પહોંચી હતી. સમગ્ર ઘટનાની માહિતી મેળવી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,607,800

TRENDING NOW