Wednesday, March 11, 2026

મોરબી :- હદપાર કરાયેલ ઈસમ મોરબીની હદ માંથી ઝડપાયો. પોલીસે કરી અટકાયત

Advertisement
Advertisement
Advertisement

મોરબી :- હદપાર કરાયેલ ઈસમ મોરબીની હદ માંથી ઝડપાયો. પોલીસે કરી અટકાયત

મોરબી બી ડિવિઝન પોલીસ પેટ્રોલિંગમાં હોય દરમિયાન વિસીપરા વિસ્તારમાં એક ઈસમ જેને મોરબી, રાજકોટ, કચ્છ અને જામનગર જિલ્લામાંથી હદપારી નો હુકમ કરાયો હોય, મોરબી જિલ્લાની હદમાંથી મળી આવતા અટકાયત કરવામાં આવી છે

બી ડિવિઝન પોલીસ અમરેલી થી યમુના પાર્ક જવાના રસ્તા પર પેટ્રોલિંગમાં હોય દરમિયાન આરોપી અબુભાઈ ફતેમામદ જેને બાર મહિના માટે મોરબી તેમજ આજુબાજુના જીલ્લાઓમાં થી હદપાર કરવામાં આવી હોય ત્યારે મોરબી જિલ્લાની હદમાંથી મળી આવતા પોલીસ દ્વારા તેની ધોરણસર અટકાયત કરવામાં આવી છે

Related Articles

Total Website visit

1,595,334

TRENDING NOW