મોરબી માળિયા તાલુકા યુવા ભાજપ પ્રમુખ હિતેશભાઈ દસાડીયા ના લાડકવાયા પુત્ર નીલ નો જન્મદિવસ હોઈ ત્યારે બહોળું મિત્ર વર્તુળ ધરાવતા સુપર માર્કેટ માં ભગવતી ડ્રેસીસ ના માલિક અને નીલ ના પીતા ને નીલ ના જન્મદિવસ ની શુભેચ્છા ઓ નો ધોધ વરસાવી રહ્યા છે ત્યારે વોઇસ ઓફ મોરબી ની ટીમ તરફથી નીલ ને જન્મદિવસ ની અઢળક શુભકામનાઓ પાઠવી રહ્યું છે.
