મોરબી યુવા પત્રકાર ડેનિશ દવેનો આજે જન્મદિવસ છે. સૌરાષ્ટ્ર યુનીવર્સીટીમાં પત્રકરત્વનો અભ્યાસ કરીને મોરબી જીલ્લામાં ABP અસ્મિતા ન્યૂઝ ચેનલમાં 6 વર્ષ ફરજ બજાવી હાલ મોરબી લાઈવ વેબ પોર્ટલના માધ્યમથી પ્રજાના પ્રશ્નને વાચા આપી રહ્યા છે. નીડરતા અને નિષ્પક્ષ રીતે છેલ્લા 12 વર્ષથી પત્રકારત્વ ક્ષેત્રમાં પોતાની અલગ ઓળખ ઉભી કરનાર ડેનિશ દવેને આજે તેમના જન્મદિવસ નિમિતે તેમના પરિવાર, સામાજિક આગેવાનો, રાજકીય આગેવાનો અને પત્રકારમિત્રો દ્વારા તેમના મો. નં. 9067490632 પર જન્મદિવસની શુભકામનાઓ પાઠવવામાં આવી રહી છે.