Sunday, March 8, 2026

મહેન્દ્રનગરમાં ગળેફાંસો ખાઈ પરિણીતાનો આપઘાત

Advertisement
Advertisement
Advertisement

મોરબીના મહેન્દ્રનગર પ્લોટીંગ એરીયામાં રહેતા શિતલબેન મનીષભાઈ વિડજા (ઉં.વ. 32) નામના પરિણીતાએ પોતાના ઘરે અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ લેતા મૃત્યુ નીપજ્યું હતું. આ ઘટના અંગે મોરબી સિટી બી ડિવિઝન પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

Related Articles

Total Website visit

1,595,094

TRENDING NOW