Sunday, March 8, 2026

મહેન્દ્રનગર નજીક પ્રી સ્કૂલ તથા ટ્યુશન ક્લાસીસનો શુભારંભ

Advertisement
Advertisement
Advertisement

મોરબીના મહેન્દ્રનગર વિસ્તારમાં પ્રજ્ઞાચક્ષુ પુનર્વસન સેવા કેન્દ્રના સભ્યો દ્વારા લિટલ કિડ્ઝ પ્રિ-સ્કૂલ તથા ઉમા ટ્યુશન ક્લાસીસનું ભવ્ય ઉદઘાટન કરવામાં આવ્યું હતું.

મોરબી મહેન્દ્રનગર વિસ્તારમાં રાજકોટની લિટલ કિડ્ઝ પ્રી સ્કૂલ તથા ઉમા ટ્યુશન ક્લાસીસનું ઉદઘાટન મોરબી પ્રજ્ઞાચક્ષુ પુનર્વસન સેવા કેન્દ્રના સભ્યોના હસ્તે થયું. પ્રજ્ઞાચક્ષુ પુનર્વસન સેવા કેન્દ્રના સભ્યોએ સંગીત સંધ્યામાં બાળકના ગીતો તથા બાળક અને માતાના ગીતો ગાઈને વાતાવરણ માતૃમય બનાવ્યું હતું. આ કાર્યક્રમની શરૂઆત સરરવતી વંદના તથા દીપ પ્રાગટ્યથી થઈ હતી અને આ કાર્યક્રમમાં રાજકોટ લિટલ કિડ્ઝના સંચાલકો તથા મોરબી લિટલ કિડ્ઝના સંચાલકો ઉપસ્થિત રહ્યા હતા.

Related Articles

Total Website visit

1,595,094

TRENDING NOW