માળીયા તાલુકા યુવા ભાજપના મહામંત્રી અને જુના ઘાંટીલા ગામના વતની નિકુંજભાઈ વિડજાનો આજે જન્મદિવસ છે. નિકુંજભાઈએ આજે તેના જીવનના 19 વર્ષ સફળતાપૂર્વક પૂર્ણ કરીને 20 મા વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો છે ત્યારે નિકુંજભાઈને આજે તેમના જન્મદિવસ નિમિતે સંગઠનના સાથી, મિત્રો અને સ્નેહીજનો તરફથી શુભેચ્છાઓ આપવામાં આવી રહી છે.