Saturday, August 1, 2026

મોરબીના દાણાપીઠમાં વરલી મટકાનો જુગાર રમતો એક ઝડપાયો

Advertisement
Advertisement
Advertisement

મોરબી : મોરબી શહેરના દાણાપીઠમાં પાણીના ટાંકા પાસેથી મોરબી સિટી એ ડિવિઝન પોલીસે જાહેરમાં વરલી મટકાનો જુગાર રમાડતા અયુબભાઇ ગુલામભાઇ કાશમાણી (રહે. મોરબી કબીર ટેકરી) ને વર્લી ફીચરના આંકડા લખેલ ચિઠ્ઠી, બોલપેન તેમજ રોકડા રૂપિયા 5100 સાથે ઝડપી પાડીને જુગારધારા અન્વયે કાર્યવાહી હાથ ધરી હતી.

Related Articles

Total Website visit

1,624,200

TRENDING NOW