Saturday, August 1, 2026

મોરબીના આલાપ રોડ પરથી દારૂની બોટલ સાથે એક ઝડપાયો

Advertisement
Advertisement
Advertisement

મોરબી શહેરના આલાપ રોડ પરથી મનોજ ઉર્ફે ભુરો નંદલાલભાઈ ચૌહાણ (રહે. ગ્રીન ચોક, મોચી શેરી, મોરબી) ને વિદેશી દારૂ રોયલ ચેલેન્જની એક બોટલ (કિં.રૂ. 520) સાથે ઝડપી પાડીને મોરબી સિટી એ ડિવિઝન પોલીસે પ્રોહીબિશન એકટ હેઠળ ગુન્હો નોંધીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Related Articles

Total Website visit

1,624,209

TRENDING NOW