મોરબી નાં મુનનગર ચોકથી આગળ આવેલ ન્યુ ચંદ્રેશનગર માં રામામંડળ નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે
ગૌશાળા નાં લાભાર્થે પીઠડ ગામ નું સુપ્રસિદ્ધ શ્રી પીઠડાઇ ગૌસેવા રામામંડળ નું ભવ્ય આયોજન તારીખ 21/5/2022 ને રાત્રે 9:00 કલાકે ન્યુ ચંદ્રેશનગર ગરબી ચોક ખાતે કરવામાં આવ્યું હોય તો સુપ્રસિદ્ધ રામામંડળ નો લાભ લેવા ધર્મ પ્રેમી જનતાને જાહેર આમંત્રણ પાઠવવામાં આવ્યું છે તેવું પંકજ ભાઇ મનસુખભાઇ વસાણીયા ની યાદી માં જણાવ્યું છે