Saturday, May 3, 2025

મોરબી જીલ્લા કિસાન મોરચાની કારોબારી બેઠક યોજાઈ

Advertisement
Advertisement
Advertisement

મોરબી જિલ્લા કિસાન મોરચાની કારોબારી બેઠક આજે મંગળવારે મોરબી મુકામે મળી હતી જેમાં પ્રદેશ કિસાન મોરચાના મહામંત્રી હિરેનભાઈ હિરપરા, પ્રદેશ કિસાન મોરચાના મંત્રી વિજયભાઈ કોરાટ, મોરબી જિલ્લા કિસાન મોરચા પ્રભારી મંત્રી રાણશીભાઇ ગઢવી, પ્રદેશ કારોબારી સભ્ય રજનીભાઈ તથા વલ્લભભાઈ તથા કાળુભાઈ તેમજ મોરબી જિલ્લા કિસાન મોરચાના પ્રમુખ પ્રદ્યુમનભાઈ મકવાણા, જિલ્લાના બંને મહામંત્રી શિરીશભાઈ તથા ગણપતસિંહભાઈ તેમજ આ કાર્યક્રમનું સંચાલન કરતા જિલ્લા કિસાન મોરચાના કોષાધ્યક્ષ કે.કે.પરમાર સાથે જીલ્લાના હોદ્દેદારો બધા મંડળના પ્રમુખ અપેક્ષિત હોદ્દેદારો અને કારોબારી સભ્યોની હાજરીમાં કારોબારીની મીટીંગ મળી હતી.

Related Articles

Total Website visit

1,502,711

TRENDING NOW