Monday, March 9, 2026

જામનગર આર્ટ ક્લબ દ્વારા મોરબીમાં કલાકારો માટે ગ્રુપ કલા પ્રદર્શનનું આયોજન

Advertisement
Advertisement
Advertisement

મોરબી : જામનગર આર્ટ ક્લબ દ્વારા જામનગર, ધ્રોલ અને મોરબીના કલાકારો માટે મોરબીમાં ગ્રુપ કલા પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે.

મોરબી ખાતે પ્રખ્યાત જગ્યાએ જામનગર આર્ટ ક્લબ દ્વારા ગ્રુપ કલા પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં પોટ્રેટ રિયાલિસ્ટિક, ક્રિએટિવ પોટ્રેટ, જૂની હેરિટેજ સ્ટ્રક્ચર, કલ્ચરલ હેરિટેજ (ક્રિએટિવ અથવા રિયાલિસ્ટિક), પુરાણી/ ઐતિહાસીક ધરોહર (જૂની વારસાનું માળખું), સાંસ્કૃતિક ધરોહર (સાંસ્કૃતિક વારસો) સહિતના વિષયો રહેશે. આ કલા પ્રદર્શનમાં સિલેકશન પ્રોશેશ થશે જેમાં સિલેકશન થયા બાદ આગળની વિગત નોંધણી વગેરે કરવાનું રહેશે. મર્યાદિત કલાકાર લેવાના હોવાથી પહેલાના કરેલા ચિત્રો સાથે પોતાનું નામ અને ગામનું નામ 23 મે 2022 સુધીમાં મો.નં. 9512555923 અથવા 8000127938 ઉપર વોટ્સએપ કરવાના રહેશે.

Related Articles

Total Website visit

1,595,123

TRENDING NOW