Saturday, June 6, 2026

માળીયાના મોટી બરાર ગામે ભારે પવન ફૂંકાતા લીમડાનું વૃક્ષ ધરાશાયી

Advertisement
Advertisement
Advertisement

માળીયા તાલુકાના મોટી બરાર ગામમાં ભારે પવન ફૂંકાતા એક મહાકાય વૃક્ષ ધડાકાભેર ધરાશાયી થયું હતું અને મંદિર પર વૃક્ષ પડ્યું હતું જોકે સદનસીબે કોઈ જાનહાની થઈ નથી.

મોટી બરાર ગામમાં રામજી મંદિર પાસે આવેલ લીંબડાનું મહાકાય વૃક્ષ જોરદાર પવન ફૂંકાતા ધરાશાયી થયું હતું અને મંદિર પર પડ્યું હતું જેથી રામજી મંદિરમાં નુકશાની થવા પામી હતી જોકે વૃક્ષ પડ્યું તે સમયે વડીલો થોડા દુર બેઠા હોય જેથી સદનસીબે કોઈ જાનહાની થવા પામી નથી અને વડીલોનો આબાદ બચાવ થયો હતો.

Related Articles

Total Website visit

1,607,773

TRENDING NOW