Tuesday, March 10, 2026

મોરબીમાં સ્કીલ ડેવલપમેન્ટ અને સ્વાવલંબન ભારત વિષય પર સેમિનાર યોજાયો

Advertisement
Advertisement
Advertisement

મોરબી : મોરબી ખાતે ઉદ્યોગકારોની ઉપસ્થિતિમાં લઘુ ઉદ્યોગ ભારતી-મોરબી, અફસર બીટીયા સ્કીલ અપ તથા ટાટા ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે સ્કીલ ડેવલપમેન્ટ, રોજગાર તથા સ્વાવલંબન ભારત વિષય પર સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.

ઉદ્યોગનગરી મોરબી ખાતે લઘુ ઉદ્યોગ ભારતી-મોરબી, અફસર બીટીયા સ્કીલ અપ તથા ટાટા ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે સ્કીલ ડેવલપમેન્ટ, રોજગાર તથા સ્વાવલંબન ભારત વિષય પર સેમિનારનું હોટેલ ધ ફર્ન રેસીડેન્સીમાં આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોરબી સિરામિક એશોસીએશનના પ્રમુખ મુકેશભાઈ કુંડારીયા, હરેશભાઈ બોપલીયા, અફસર બીટીયા સ્કીલઅપના રાજેશભાઈ ગાંધી, ટાટા ટ્રસ્ટના રમા ગુપ્તા, લઘુ ઉદ્યોગ ભારતીના અધ્યક્ષ હંસરાજભાઈ ગજેરા, અમૃતભાઈ ગઢીયા, સ્વાવલંબન ભારતના સૌરાષ્ટ્રના સમન્વયક નવીનભાઈ વસા તથા લઘુ ઉદ્યોગ ભારતીના ભીમજીભાઈ ભાલોડીયા તથા દેવેન્દ્ર કલોલા ઉપસ્થિત રહ્યા હતા.

Related Articles

Total Website visit

1,595,233

TRENDING NOW