Tuesday, March 10, 2026

મોરબી શહેર આમ આદમી પાર્ટીના ઉપપ્રમુખ તરીકે અરવિંદભાઈ ગઢવીની નિમણુંક

Advertisement
Advertisement
Advertisement

મોરબી : ગુજરાતમાં આમ આદમી પાર્ટી ધીમે ધીમે પોતાનું સંગઠન મજબૂત બનાવવા આગળ વધી રહી છે અને સામાજિક આગેવાનોને પાર્ટી સાથે જોડવા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે ત્યારે મોરબી જીલ્લા આમ આદમી પાર્ટી દ્વારા જિલ્લા પ્રમુખ વસંતભાઈ ગોરીયા, જિલ્લા મંત્રી ચેતનભાઈ લોરીયા, મોરબી તાલુકા પ્રમુખ દિવ્યેશભાઈ મગુનીયા તથા મોરબી યુવા પ્રમુખ રમેશભાઈ સદાતીયાની હાજરીમાં અરવિંદભાઈ દિલુભા ગઢવીની મોરબી શહેર આમ આદમી પાર્ટીના ઉપપ્રમુખ તરીકે નિમણુંક કરવામાં આવી છે.

Related Articles

Total Website visit

1,595,221

TRENDING NOW