Thursday, March 12, 2026

જુના દેવળીયા કુમાર પ્રાથમિક શાળામાં વિવિધ રમતો નું આયોજન કરવામાં આવ્યું

Advertisement
Advertisement
Advertisement

જુના દેવળીયા કુમાર પ્રાથમિક શાળામાં વિવિધ રમતો નું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં કુલ ૨૦૦ બાળકોએ ભાગ લીધો હતો. બાળકો ને દોડ , જેરી દડો , દોરડા કુદ જેવી વિવિધ રમતો રમાડવામાં આવી હતી.શાળાનાં સમગ્ર સ્ટાફ ના શિક્ષકો તથા શાળા ના આચાર્યશ્રી એ ખૂબ મહેનત કરી આયોજનને સફળ બનાવેલ.

રમત સ્પર્ધા માં વિજેતા તમામ બાળકોને હિતમ ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખશ્રી ડૉ. હાર્દિક રવિચંદ જેસ્વાણી, મહેશ્વરી હોસ્પિટલ, મોરબી તરફથી ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવેલ.

આ ઉપરાંત શાળા ના શિક્ષક શ્રી મનીષાબેન વી. રૂપાલા ના પિતાજી ની તિથિ હોય તમામ બાળકો ને પૂરી ,શાક, છાસ અને ભૂંગળા નું તિથિ ભોજન કરાવવામાં આવ્યું.

Related Articles

Total Website visit

1,595,562

TRENDING NOW