ચા ના શોખીનો માટે મોરબીમાં બંધાણી ચા નો શુભારંભ
મોરબી: ચા ના બંધાણી માટે ચા ની ચુસ્કી વગર હરેક વાત નકામી હોય છે. જ્યા સુધી ચા ના મળે ત્યા સુધી કામ-કાજ પણ ઘણા લોકોને સુઝતું ના હોય, અને ઘણા ચા ના શોખીનો દુર સુધી ચા પીવા જતા હોય છે

ત્યારે હવે ચા ના શોખીનો માટે મોરબીમાં પણ “બંધાણી” ચા નો શુભારંભ કરવામાં આવ્યો છે. ચા નો ટેસ્ટ જ કંઈક અલગ જોવા મળે છે. મોરબીના સેવા સદન રોડ ઉપર સન્ની પાજી કા ઢાબાની બાજુમાં આવેલ બંધાણી ચા નો તા.1 જાન્યુઆરીના રોજ ભવ્ય શુભારંભ કરવામાં આવ્યો હતો. હવે અહીં ચા ના શોખીનોની કતાર પણ જોવા મળે છે. અહીં એકવાર ચા નો ટેસ્ટ કરવા જેકીએ અનુરોધ કર્યો હતો. સાથે કોઈપણ લગ્ન પ્રસંગ જેવા પ્રસંગોમાં પણ ચા બનાવી આપવાના ઓર્ડર લેવામાં આવશે. તો આજે જ બંધાણી ચા ની મુલાકાત લયો. વધ માહિતી માટે બંધાણી ચા ના ઓનર જેકી મો.9265121274 પર સંર્પક કરવા યાદીમાં જણાવાયું હતું.
