Friday, May 2, 2025

સાર્થકવિધામંદિરના વિધાર્થીઓનું મોરબી જિલ્લાની કલામહાકુંભ તેમજ બાળ પ્રતિભા શોધ સ્પર્ધા -૨૦૨૨ માં સર્વોત્તમ પરિણામ

Advertisement
Advertisement
Advertisement

સાર્થકની સફળતામાં વધુ નવ રત્નો ઉમેરાયા

જિલ્લા કક્ષાએ કલામહાકુંભ અને બાળ પ્રતિભા શોધ સ્પર્ધામાં સાર્થક વિદ્યામંદિરની 9 કૃતિ પ્રથમ ક્રમાંક પર — કુલ 20 કૃતિમાં 1 થી 3 નમ્બર સાથે જિલ્લામાં સૌથી વધુ વિજેતાઓ સાર્થક શાળાના

સાર્થકવિધામંદિરના વિધાર્થીઓનું મોરબી જિલ્લાની કલામહાકુંભ તેમજ બાળ પ્રતિભા શોધ સ્પર્ધા -૨૦૨૨ માં સર્વોત્તમ પરિણામ

રમત-ગમત,યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ તેમજ કમિશ્નર શ્રી યુવક-સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ-ગાંધીનગર ના ઉપક્રમે જિલ્લા યુવા વિકાસ અધિકારીની કચેરી,મોરબી આયોજિત મોરબી જિલ્લાની કક્ષાની કલામહાકુંભ તેમજ બાળપ્રતિભા શોધ સ્પર્ધા-૨૦૨૨ માં સાર્થકવિધામંદિરના વિધાર્થીઓ એ જુદી જુદી કૃતિ માં ભાગ લીધેલ હતો .જે પૈકી વિજેતા થયેલ કૃતિઓનું પરિણામ નીચે મુજબ છે.

દુહા-છંદ-ચોપાઈ
🥇 પ્રથમ ક્રમાંક-મૂંધવા શુભમ ઘોઘાભાઈ(ધોરણ-૭)

લોકવાર્તા
🥇 પ્રથમ ક્રમાંક-ગઢવી આદિત્ય દીપસિંહ (ધોરણ-૫)

વાદ્ય સંગીત ઢોલ
🥇 પ્રથમ ક્રમાંક-રાણપરા હરીશ રાજેશભાઇ(ધોરણ-૬)

વકતૃત્વ સ્પર્ધા
🥇 પ્રથમ ક્રમાંક- પીપળીયા પલક જગદીશભાઈ (ધોરણ-૬)
🥈 નારણીયા વ્યોમ મયુરભાઈ (ધોરણ-૪)
🥈 દ્વિતીય ક્રમાંક-ભલાણી રિધ્ધી નિલેશભાઈ (ધોરણ-૮)

⏩લોક નૃત્ય
🥇પ્રથમ ક્રમાંક-સાર્થક આદ્યશક્તિ ગ્રૂપ(ધોરણ-૬ થી ૮ ના વિધાર્થીની બહેનો )

નિબંધ સ્પર્ધા
🥇 પ્રથમ ક્રમાંક-કંસારા હેત હિતેશભાઈ(ધોરણ-૫)
🥇 પ્રથમ ક્રમાંક-કાથરાણી સાક્ષી(ધોરણ-૮)

એકપાત્રિય અભિનય
🥉 તૃતિય ક્રમાંક-મઢવી દેવશ્રી ભાવેશભાઈ(ધોરણ-૭)
🥉તૃતીય ક્રમાંક-પીપળીયા એંજલ જગદીશભાઈ (ધોરણ-૪)

સર્જનાત્મક કલા
🥇 પ્રથમ ક્રમાંક-બાલાસરા દ્રષ્ટિ બિપીનભાઈ (ધોરણ-૧૧)
🥉 તૃતીય ક્રમાંક-સોલંકી હેમાંગ કૌશિકભાઈ(ધોરણ-૮)

ભજન
🥈દ્વિતીય ક્રમાંક-ત્રિવેદી અનેરી અશિષભાઈ(ધોરણ-૫)

કલામહાકુંભ સમૂહ ગીત
🥈 દ્વિતીય ક્રમાંક
(૧)મકવાણા સંજના નિતિનભાઈ (ધોરણ-૯)
(૨)ગુંદિગરા ભવ્યતા રવિભાઈ(ધોરણ-૯)
(૩)વારનેશિયા ખુશી જયંતીભાઈ(ધોરણ-૧૧)
(૪)ફુલતરીયા આશા ભરતભાઇ(ધોરણ-૧૧)
(૫)હાસાણી દ્રષ્ટિ મહેશભાઈ(ધોરણ-૧૧)

🥈 બાળપ્રતિભા શોધ સમૂહ ગીત દ્વિતીય ક્રમાંક
(૧)ત્રિવેદી અનેરી અશિષભાઈ(ધોરણ-૫)
(૨)ગોહિલ તન્વીબા ભગીરથસિંહ(ધોરણ-૮)
(૩)બારેજીયા દ્રષ્ટિ શંકરભાઇ(ધોરણ-૮)
(૪)કડીવાર કરણ હરેશભાઇ(ધોરણ-૭)
(૫)પાલિયા રવુભા દિલીપભાઈ(ધોરણ-૮)

🥈 બાળપ્રતિભા શોધ લગ્ન ગીત દ્વિતીય ક્રમાંક
(૧)ત્રિવેદી અનેરી આશિષભાઈ(ધોરણ-૫)
(૨)ગોહિલ તન્વીબા ભગીરથસિંહ(ધોરણ-૮)
(૩)બારેજીયા દ્રષ્ટિ શંકરભાઇ(ધોરણ-૮)
(૪) ભલાણી રિધ્ધી નિલેશભાઈ (ધોરણ-૮)

🥈 બાળપ્રતિભા શોધ લોક ગીત દ્વિતીય ક્રમાંક
(૧)ગઢવી આદિત્ય દીપસિંહ (ધોરણ-૫)
(૨)કડીવાર કરણ હરેશભાઇ(ધોરણ-૭)
(૩)પાલિયા રવુભા દિલીપભાઈ(ધોરણ-૮)

નોંધનીય છે કે કલામહાકુંભ અને બાળપ્રતિભા સ્પર્ધામાં પ્રથમ ક્રમાંકે આવેલ તમામ વિધાર્થીઓ પ્રદેશ કક્ષાએ મોરબીજીલ્લા નું પ્રતિનિધિત્વ કરશે

🥇 વિજેતા થયેલ તમામ વિધાર્થીઓને સાર્થક વિધામંદિર ના સંચાલક શ્રી કિશોરભાઈ શુકલ તેમજ શાળાપરિવારે શુભેચ્છાઓ પાઠવી

Related Articles

Total Website visit

1,502,631

TRENDING NOW