Advertisement
Advertisement
Advertisement
મોરબી ના વાવડી રોડ પાસે રહેતા અહેમદ હુસેન ભટ્ટી નો આજે જન્મદિવસ છે તેઓ સ્વભાવે સરળ શાંત અને મીતભાસી છે ત્યારે આજે તેમના જન્મદિવસ નિમિતે તેમના સગા સંબંધી અને બહોળા મિત્ર વર્તુળ તરફથી તેમને શુભેચ્છા પાઠવી રહ્યા છે