Saturday, June 20, 2026

વિશ્વ હિન્દુ પરિષદ મોરબી દ્વારા રિટાયર્ડ આર્મીમેનનું સન્માન કરાયું

Advertisement
Advertisement
Advertisement

મોરબી વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા ભારત દેશના કલ્પેશભાઈ આહીર જે આર્મીમાંથી ૧૭ વર્ષ બાદ રિટાયર્ડ થઈને તેમના નિવાસસ્થાને પરત જઇ રહ્યા હતા. ત્યારે મોરબી વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા છત્રપતિ શિવાજી મહારાજ સર્કલ છત્રપતિ શિવાજીના ફૂલહાર કરીને કલ્પેશભાઈ આહીરનું સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યારબાદ કલ્પેશભાઈ આહીર એક ભારત દેશના ફોજી તરીકે છત્રપતિ શિવાજી મહારાજને ફુલ હાર કરીને વધાવવામાં આવ્યા હતા. જેમાં મોરબી વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ ના અધિકારી ભાઈ હાજર રહ્યા હતા.

Related Articles

Total Website visit

1,608,830

TRENDING NOW